શ્રાવણી પર્વ (૫)

રાસ રમાડે સાંવરિયો
રચનાઃ પ. પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા
—————————————————————————————-
રસમાં ઘોળી, રંગમાં રોળી;
રાસ રમાડે…. સાંવરિયો. (૧)

શ્રીજી મારો શ્યામ દુલારો,

મધુકર કાળો…. ભમ્મરીયો. (૨)

વેણુ વાગી, રસ અનુરાગી,

મનમાં મલકે…. ચાંદલિયો. (૩)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નાચે ઘેઘૂર…. ઘમ્મરીયો. (૪)

નાકે વાળી, આપે તાળી,

હડપચીએ છે…. હીરલિયો. (૫)

શ્રીજી મારો શ્યામ દુલારો,

નયણે મટકે…. ચમ્મરીયો. (૬)

વ્રજની ગોપી, રસમાં ઓપી,

રજની ઊડતી…. ડમ્મરિયો. (૭)

શ્રીજી પ્યારો શ્યામ દુલારો,

‘શ્રાવણી’ને [...]

  • Share/Bookmark

શ્રાવણી પર્વ (૪)

રાધા માધવકી બન જાયે
રચનાઃ પ.પૂ. ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા
——————————————————————-
[Audio clip: view full post to listen]
મીત વહી જો બીના બુલાયે,
મનમેં આયે ફિર નહીં જાયે.

ગીત વહી જો અનજાનેમેં,

બાર બાર મુખસે દોહરાયે.

હીત વહી જો અપનેપનસે,

સત્ય જીવનકા પથ દિખલાયે.

પ્રીત વહી જો પાગલપન દે,

પ્રાણોં મેં પીડા ભરજાયે.

રીત યહી હૈ જીનેકી ઈક,

જીંદગી હી બંદગી બન જાયે.

જીત યહી હૈ શ્રાવણી [...]

  • Share/Bookmark

શ્રાવણી પર્વ (૩)

પુષ્ટિપતાકા
રચનાઃ પૂ.ગો.૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા
પુષ્ટિ પતાકા! તુજે પ્રણામ તુજે પ્રણામ ….પુષ્ટિ પતાકા

વૈષ્ણવ હૈ હમ વૈષ્ણવ હૈ,

વલ્લભ કે હમ વૈષ્ણવ હૈ ….પુષ્ટિ પતાકા

ભક્તિઅમૃત પીનેવાલે,

પ્રેમ સભીકો દેનેવાલે

પ્રભુ ચરણોકે પરવાને હમ,

છકે હુએ મતવાલે હૈ ….પુષ્ટિ પતાકા

રાગ ભોગસે દૂર રહેં હમ

ભગવદ્ રસ ભરપૂર રહેં હમ
હરિ હરિ મુખસે રટનેવાલે,

દિવાને દિલવાલે હૈં ….પુષ્ટિ પતાકા

અહંકાર નહીં મનમેં આયે,

દાસોહમ્કી ધૂન લગાયે

સેવક બનકર શ્રીજીકી [...]

  • Share/Bookmark

શ્રાવણી પર્વ (૨)

શ્રાવણી પર્વ (૨)
પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયાના જન્મદિન પર્વે ‘પુષ્ટિગીત’માં આપશ્રી દ્વારા રચાયેલાં પદોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. પૂ. શ્રી જીજીએ “શ્રાવણી” ઉપનામથી ખૂબ જ સુંદર રચનાઓ રચી છે. એ પદો મોગરાનો શ્વાસ, સાંવરિયા શેઠની શેઠાણી, ગાવલડી મારે બનવું છે વગેરે પુસ્તકોમાં પ્રકાશિત થયેલ છે. આ પદો ઉપરથી શ્રાવણી ભાગ-૧ અને ૨, [...]

  • Share/Bookmark

શ્રાવણી પર્વ (૧)

“શ્રાવણી પર્વ” (૧)
શ્રાવણ વદ ચોથ એટલે પરમ પૂજ્યપાદ ગો. ૧૦૮ શ્રી ઇન્દિરાબેટીજી મહોદયા (પૂ. શ્રી જીજી)નો જન્મદિન. ‘પુષ્ટિગીત’માં આપણે સાત દિવસ સુધી (શ્રાવણ સુદ તેરસ થી શ્રાવણ વદ ચોથ સુધી) ભક્તિભાવ સભર કવિયિત્રીનું કોમલ હૃદય ધરાવનાર, પ્રેમ અને કરુણાની મંગલમૂર્તિ સ્વરૂપ પૂ. શ્રી જીજીની પદ્ય રચનાઓને માણીશું.
————————————————————————
[Audio clip: view full post to listen]
વલ્લભ વ્હાલા વિનંતી [...]

  • Share/Bookmark

પવિત્રા બારસ

પવિત્રા બારસ

સમર્પણ ધોળ
આજનો દિવસ મારે અતિ મંગલકારીજી
શ્રીવલ્લભરાય બેઠા છે ગોવિંદઘાટજી.
સાથે સેવક શ્રી દામોદરદાસ હરસાનીજી.
ચિત્તમાં  ચિંતા  તણો  નહિ  પારજી.
જીવનો હું પ્રભુસંગ કેમ કરાવીશ અંગીકારજી.
પ્રભુ મધ્યરાત્રિએ પ્રગટ્યા છે મન્મથ સ્વરૂપજી.
આ છે ગદ્યમંત્ર બ્રહ્મસંબંધ દીક્ષા તણોજી
તેના દ્વારા જીવને કરાવો બ્રહ્મનો સંબંધજી.
તે જીવનો અમે કરીશું અંગીકાર
કદી નહિ ત્યજીએ એ સમર્પિત જીવને જી.
પ્રભુની વાણી સાંભળી આનંદ ઉર થાયજી
પવિત્રું ધરી [...]

  • Share/Bookmark

ભગવદી! દુઃખ માં ધરશો રે

ભગવદી! દુઃખ માં ધરશો રે, ધીરજ ધરી ભજતાં ઠરશો. (ટેક)
દુઃખ માં ધરશો, કૃષ્ણ સ્મરશો, તો ભવ-દધિ સદ્ય તરશો રે,
ગુણ ઘણો છે દુઃખ સહ્યામાં, કરવો એમ વિચાર રે;
નહિ તો ભક્તનું દુઃખ સહે કેમ, સમર્થ કરુણાસાગર. (૧)
સકળ સંતાપ નિવારે, એક હરિનું નામ રે;
હરિ રટાય નિત્ય તદપિ મટે નહિ, તો ગમતું ઘનશ્યામ. (૨)
માયા મોહ વધે સુખ પામે, વિષય [...]

  • Share/Bookmark

ધન્ય શ્રી યમુના મા

[Audio clip: view full post to listen]ધન્ય શ્રી યમુના મા
ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો;
વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક)
તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી;
શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌
શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં;
વહાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના [...]

  • Share/Bookmark

પુષ્ટિશિક્ષા

પુષ્ટિશિક્ષા
શ્રીગોકુળનાથજીના સેવક, જેઓ ‘મોટાભાઈ’ના નામથી પ્રસિદ્ધ હતા, તેમણે સેવા ઉપર ‘પુષ્ટિમાર્ગીય શિક્ષા’ નામનું સુંદર કાવ્ય રચ્યું છે, જે વૈષ્ણવોએ હૃદયમાં ઉતારી લેવા જેવું છેઃ
અનુવાદકઃ શ્રી વ્રજરત્નદાસ પરીખ
(દોહા)
આ મારગનું મૂળ, ફળ, શ્રીવલ્લભ સિદ્ધાંત,
કરવી સેવા કૃષ્ણની, અવિચ્છિન્ન પ્રેમાંત.
ભગવદીય કહે છે કે પુષ્ટિમાર્ગમાં સાધન અને ફળ એક જ છે. અખંડ પ્રેમપૂર્વક તમે શ્રીકૃષ્ણની સેવા જ કરો. શ્રીવલ્લભનો આ [...]

  • Share/Bookmark

« Previous Page