પુષ્ટિગીત

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં
આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં,

શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦

ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી,

નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦

નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી,

શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦

ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો,

નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦

ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં,

ગુલાલને  પુષ્પો  વરસાવ્યાં. વધામણાં રે૦

પુષ્ટિનો નાથ ઝૂલે સોનાના પારણે,

દાસ ‘ગોપીજન’ આનંદ પામે. વધામણાં રે૦

શ્રીમહાપ્રભુજીનાં ૮૪ બેઠકજીનાં સરનામાં તેમજ ફોન નંબરની યાદી

શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?
શ્રીસર્વોત્તમ સ્તોત્રનો પાઠ ક્યારે અને કેવી રીતે થાય?

શ્રીસર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ‘ગાયત્રી’ કહેવામાં આવે છે.  જેમ બ્રાહ્મણ જનોઈની દીક્ષા લીધા પછી, દરરોજ ગાયત્રીમંત્ર ન જપે, તો તેનું  બ્રાહ્મણત્વ ટકતું નથી., તેમ વૈષ્ણવોએ હમેશાં નિયમપૂર્વક શ્રીસર્વોત્તમ  સ્તોત્રના પાઠ કરવા જોઈએ.

મંત્રને તેના ઋષિ, છંદ, દેવતા, બીજ અને ફળ  હોય છે. શ્રીગુસાંઈજીના જણાવ્યા પ્રમાણે શ્રીસર્વોત્તમ સ્તોત્રના ઋષિ  અગ્નિકુમાર શ્રીગુસાંઈજી છે. છંદ જગતિ છે. દેવતા શ્રીકૃષ્ણમુખસ્વરૂપ  શ્રીમહાપ્રભુજી છે. બીજ કારુણિક પ્રભુ છે અને ફળ કૃષ્ણાધરામૃતનો આસ્વાદ છે.

સ્તોત્રના  અંતે શ્રીગુસાંઈજી આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક  દરરોજ તેનો પાઠ કરવો. શ્રદ્ધા = શ્રત્ + ધા. શ્રત્ એટલે સત્ય. ધા એટલે ધારણ  કરવું. શ્રીપ્રભુ અને શ્રીમહાપ્રભુજી સત્ય છે. તેમની વાણી સત્ય છે. તેમને  વિશ્વાસપૂર્વક સ્વીકારવા તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી  દૃઢ થાય છે. સત્ય-અસત્ય, શ્રેય-પ્રેયને અલગ તારવી, સત્ય અને શ્રેયને  સ્વીકારે તે વિશુદ્ધ બુદ્ધિ.  આ સ્તોત્રમાં વર્ણવાયેલાં ૧૦૮ અલૌકિક  નામરૂપોથી ભગવદ્ સ્વરૂપ શ્રીમહાપ્રભુજી બિરાજે છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખી,  તેમની આ સ્તોત્રના પાઠ દ્વારા નિઃસ્વાર્થ પ્રેમબુદ્ધિથી સ્તુતિ-સ્મરણ  કરવાં. કોઈ લૌકિક હેતુ માટે તેના પાઠ ન કરવા.

આ સ્તોત્રના અંતે  શ્રીગુસાંઈજી બે આજ્ઞા કરે છેઃ ‘પઠત્યનુદિનં જનઃ’ અને ‘જપ્યં  કૃષ્ણરસાર્થીભિઃ’ શ્રીસર્વોત્તમ સ્તોત્ર પરની ટીકામાં શ્રીગુસાંઈજીના  ચતુર્થકુમાર શ્રીગોકુલનાથજીએ સ્પષ્ટતા કરતાં એવી આજ્ઞા કરી છે કે જ્યાં  સુધી આ સ્તોત્ર બરોબર મોઢે ન થાય, ત્યાં સુધી ગ્રંથ સામે રાખી તેનો મોટેથી  પાઠ કરવો. સ્તોત્ર તરીકે પાઠ અને મંત્ર તરીકે જપ કરવાનું વિધાન છે.

શ્રીમહાપ્રભુજીએ  ‘સુબોધિની’માં જણાવ્યા પ્રમાણે પાઠ કરવો એ મર્યાદા રીત છે, જપ કરવો એ  પુષ્ટિ રીત છે. મર્યાદા રીત પ્રમાણે પાઠ કરતાં પાઠની સંખ્યાની મર્યાદા  નક્કી કરીએ છીએ, જેમ કે ૩૫ પાઠ કરવા. જપ મનમાં સતત ચાલ્યા કરે, તેથી તેની  સંખ્યા નક્કી થતી નથી. માટે તે પુષ્ટિ રીત છે. પાઠમાં નિયમ છે. જપમાં પ્રેમ  છે. પ્રેમ વિના નિયમથી પાઠ કરવાથી, મન અને શરીર પાઠ કરતાં થાક અને કંટાળો  અનુભવે છે. પ્રેમપૂર્વક જપ કરતાં પ્રસન્નતા અનુભવાય છે.

શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !
શ્રીવલ્લભને અનુસરીએ, તો સાચા વૈષ્ણવ થઈએ જી !

(૧) ભગવતિ જીવૈર્નમનમેવ ક્રતવ્યં, નાધિકં શક્યમિતિ સિદ્ધાન્તઃ ।

પ્રભુની સમીપ જીવે નમન જ કરવું જોઈએ, કારણ કે તેથી અધિક કંઈ જ શક્ય નથી.

(૨) અશક્યે વા સુશક્યે વા સર્વથા શરણં હરિઃ ।

આપણાથી ન બની શકે તેવી અથવા બની શકે તેવી સર્વ બાબતોમાં પણ માત્ર શ્રીહરિનું જ શરણ વિચારવું.

(૩) અવિશ્વાસો નૈવ કર્તવ્ય ।

પ્રભુમાં ક્યારેય અવિશ્વાસ ન કરવો.

(૪) ન લૌકિકઃ પ્રભુ કૃષ્ણઃ મનુતે નૈવ લૌકિકમ્ ।

પ્રભુ શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરવા સમર્થ એવા અલૌકિક છે. તેમનામાં ગંધમાત્ર પણ પ્રાકૃતપણું – લૌકિકપણું નથી. લૌકિક ભાવે કરેલી સેવાથી તેઓ પ્રસન્ન થતા નથી.

(૫) કૃષ્ણસેવા સદા કાર્યા ।

વૈષ્ણવે ક્ષણમાત્ર પણ ગુમાવ્યા વિના કૃષ્ણની સેવા કરવી જોઈએ.

(૬) ચેતસ્તત્પ્રવણં સેવા, તત્સિદ્ધયૈ તનુવિત્તજા ।

ચિત્ત પ્રભુમાં પરોવાય તેનું નામ સેવા. આવી સેવા પોતાના તન અને ધનનો સાથે વિનિયોગ કરવાથી થાય છે.

(૭) અસમર્પિતવસ્તૂનાં તસ્માદ્ વર્જનમાચરેત્ ।

પ્રભુને અંગીકાર કરાવી ન હોય, તેવી બધી વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

(૮) ભગવત્સેવાયામપિક્લિષ્ટં ન સમર્પયેત્ ।

લોકને, આત્માને અને મનને ક્લિષ્ટ લાગતા પદાર્થો પ્રભુને ન સમર્પવા.

(૯) ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃતો ભજેત્કૃષ્ણમ્ ।

ઘરમાં જ રહી, વર્ણાશ્રમ ધર્મના પાલનપૂર્વક, તેમાં આવૃત્ત થયા વિના કૃષ્ણની સેવા કરવી.

(૧૦) વ્યાવૃત્તોપિ હરૌ ચિત્તં, શ્રવણાદૌ યતેત્સદા ।

ઘરમાં રહેવાથી જો ચિત્ત તેમાં આવૃત્ત રહે, તો પણ શ્રવણ-કીર્તન દ્વારા ચિત્તને પ્રભુમાં લગાડવાનો સદા પ્રયત્ન કરવો.

(૧૧) અભિમાનશ્ચ સંત્યાજ્યઃ સ્વામ્યધીનત્વભાવનાત્ ।

હું પ્રભુનો દાસ છું અને પ્રભુ મારા સ્વામી છે એમ વિચારી અભિમાનનો ત્યાગ કરવો.

(૧૨) પ્રાર્થિતે વા તતઃ કિં સ્યાત્ સ્વામ્યભિપ્રાયસંશયાત્ ।

પ્રભુમાં શંકા લાવીને પ્રભુ પાસે કશું પણ માગવું નહિ.

(૧૩) ભાર્યાદીનાં તથાન્યેષામસતશ્ચાક્રમં સહેત્ ।

પત્ની વગેરે કુટુંબીજનો તથા નોકરોના બધા પ્રકારના દુર્વ્યવહારોને સહન કરવા. તેમનો તિરસ્કાર ન કરવો.

(૧૪) વિષયાક્રાન્તદેહાનાં નાવેશઃ સર્વથા હરેઃ ।

કામ, ક્રોધ, વગેરે વિષયોથી ગંદા શરીરમાં શ્રીહરિનો અનુભવ સર્વથા થતો નથી.

(૧૫) આપદ્​ગત્યાદિ કાર્યેષુહઠસ્ત્યાજ્યશ્ચ સર્વથા ।

આપત્તિ આવી પડે ત્યારે કોઈ પણ વાતની હઠ ન કરતાં, તે વિવેકપૂર્વક છોડવી.

(૧૬) ત્રિદુઃખસહનં ધૈર્યમ્ ।

ત્રણે પ્રકારનાં – સર્વ દુઃખો ધીરજપૂર્વક સહન કરવાં.

(૧૭) સર્વં સહેત્ પરુષં સર્વેષાં કૃષ્ણ ભાવનાત્ ।

સર્વના અંતર્યામી શ્રીકૃષ્ણ જ પરોક્ષરૂપે ઉપદેશ આપે છે, તેમ વિચારી સર્વ પ્રકારની કઠોરતાઓ સહન કરવી.

(૧૮) કૃષ્ણે સર્વાત્મકે નિત્યં સર્વથા દીનભાવના ।

જડ-ચેતન સર્વમાં કૃષ્ણ છે, એમ વિચારી, સર્વત્ર ભગવદ્​બુદ્ધિ રાખવી. માન મેળવવાની ઇચ્છા ન રાખતાં, હમેશાં દીનતા રાખવી.

(૧૯) સર્વથા તદ્ ગુણાલાપં નામોચ્ચારણમેવ વા, સભાયામપિ કુર્વીત નિર્ભયો નિઃસ્પૃહસ્તતઃ ।

સર્વત્ર પ્રભુના ગુણગાન ગાવા અને નામોચ્ચાર કરવાં. તેમાં સંકોચ ન કરવો.

(૨૦) સાધનં પરમેતદ્ધિ શ્રીભાગવતમાદરાત્, પઠનીયં પ્રયત્નેન નિર્હેતુકમદંભતઃ ।

નિષ્કામભાવથી, દંભ રાખ્યા વિના, પરમ સાધન એવા શ્રીભાગવતનું નિત્ય આદરપૂર્વક પઠન કરવું.

​(૨૧) તુલસીકાષ્ઠાજામાલા તિલકં લિંગમેવ તત્ ।

હમેશાં તુલસી-કાષ્ઠની માળા અને કંકુયુક્ત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં.

(૨૨) એકાદશ્યુપવાસાદિ કર્તવ્યં વેધવર્જિતમ્ ।

વેધરહિત (અરુણોદયે દશમી ન હોય) એકાદશી અને ચાર જયંતિ – કૃષ્ણ, વામન, રામ, નૃસિંહ – વ્રતો કરવાં.

(૨૩) તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં દ્રુતં ત્યજેત્ ।

આવી પડેલી મહા આપત્તિ પણ પ્રભુની લીલા છે, પ્રભુ સર્વ દોષો દૂર કરવા સમર્થ છે, તેમ વિચારી ચિંતાને તત્કાળ છોડી દેવી.

(૨૪) વૃથાલાપક્રિયાધ્યાનં સર્વથૈવ પરિત્યજેત્ ।

પ્રભુના સંબંધ વિનાનું બોલવું, ક્રિયા કરવી અને વિષયોનું ધ્યાન ધરવું – આ ત્રણેનો સર્વથા ત્યાગ કરવો.

(૨૫) સ્મરણં, ભજનં ચાપિ ન ત્યાજ્યં ઇતિ મે મતિઃ ।

પ્રભુનું સ્મરણ અને સેવા પણ ન છોડવાં એવો મારો (શ્રીવલ્લભનો) અભિપ્રાય છે.

રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો
રસિયાઃ શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો

(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ)

શ્રીગોવર્ધન મહારાજ તેરે માથે મુગુટ બિરાજી રહ્યો….. તેરે માથે…

તોપે પાન ચઢે તોપે ફૂલ ચઢે, તોપે ચઢે દૂધ કી ધાર….. તેરે માથે…

તેરે અંગ કેસરિયા જામા હૈ, ઔર ગલે ફૂલનકી માલ…. તેરે માથે…

તેરે કાનન કુંડલ સોહે રહે, ઠોડી પે હીરા લાલ….. તેરે માથે…

તેરે સાત કોસકી પરિક્રમા, ચકલેશ્વર પે વિશ્રામ…. તેરે માથે…

જો આવે તેરે દરસન કો વાકો કર દે બેડા પાર…. તેરે માથે…

દાસ પર્યો તેરે ચરનન મેં, એક તેરો હી આધાર…. તેરે માથે…

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો
બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો

(રચનાઃ ઋષિકેશજી)

(રાગઃ આસાવરી)

(સ્વરઃ શ્રી ભગવતીપ્રસાદ ગંધર્વ)

બરસાને કી નવલ નારિ મિલ હોરી ખેલન આઈ હો,

બરવટ ધાય જાય જમુના તટ ઘેરે કુંવર કન્હાઈ. (૧)

અતિ ઝીની કેસર રંગ ભીની સારી સુરંગ સુહાઈ,

કંચન બરન કંચુકી ઉપર ઝલકત જોબન ઝાંઈ. (૨)

કેસર, કસ્તુરી મલયાગર ભાજન ભરિ ભરિ લાઈ,

અબીર ગુલાલ ફેંટ ભર ભામિની કરન કનક પીચકાઈ (૩)

ઉતતેં ગોપસખા સબ ઉમગે ખેલ મચ્યો ઉદમાઈ,

બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ મુરલી મધુર બજાઈ (૪)

ખેલત ખેલત રસિક શિરોમણી રાધાજુ નિકટ બુલાઈ,

હૃષિકેશ પ્રભુ રીઝી શ્યામઘન, બનમાલા પહેરાઈ. (૫)

ભાવાર્થઃ

પ્રભુની સર્વ લીલાઓમાં હોરીલીલા એક રસમય લીલા છે. વ્રજમાં વસંતપંચમીથી દોલોત્સવ સુધી ૪૦ દિવસ ગોપ-ગોપીઓ શ્રીકૃષ્ણ સાથે હોળીખેલનો આનંદ માણે છે. હોળી ખેલ કેવી રીતે થાય છે તેનું સુંદર વર્ણન કરતાં ખૂબ લાંબાં-મોટાં પદો-ધમારો અષ્ટસખાઓએ અને અન્ય ભગવદીયોએ રચ્યાં છે. તેમાં વ્રજની હોળી અને એ ખેલવાનો અદ્​ભુત આનંદ વર્ણવાયો છે.

આ નાનકડા પદમાં હૃષિકેશજી, જેઓ શ્રીગુસાંઈજીના અનન્ય સેવક હતા, તેઓ પ્રભુની હોળીલીલાનાં દર્શન કરીને આપણને પણ તેનાં દર્શન કરાવી રહ્યા છે.

તેઓ કહે છે કે બરસાનાથી શ્રીરાધિકાજી અને તેમની સખીઓ ગોકુળમાં કન્હાઈ સાથે હોળી ખેલવા માટે આવ્યાં છે. બધી નવયુવતીઓ મળીને યમુનાતટ ઉપર ગઈ છે. ત્યાં બિરાજેલા શ્યામસુંદરને ઘેરી લીધા છે.

શ્યામસુંદર એવી ગોપીકાઓથી ઘેરાઈ ગયા છે જેમના અંગ ઉપર સુંદર, કેસર રંગથી ભીની, રંગબેરંગી ઝીણી સાડીઓ શોભી રહી છે. સુવર્ણ રંગની સુંદર કંચુકીઓ શોભી રહી છે. એ નવયુવતીઓ પોતાની સાથે કેસર, કસ્તુરી, મલયાગર ચંદન વગેરે ભરેલાં પાત્રો લઈને આવી છે. અબીર અને ગુલાલથી તેમની ફેંટ ભરેલી છે. હાથમાં સુવર્ણની પીચકારી છે. હોળી ખેલવા માટેની બધી જ સામગ્રીથી સજ્જ થઈને આવેલી આ ગોપાંગનાઓએ જેવા શ્રીઠાકોરજીને ઘેરીને હોળી ખેલાવવા માંડી કે તરત જ ચારે બાજુથી તેમના સખાઓ પણ આવી ગયા. તેમની પાસે પણ અબીલ, ગુલાલની ફેંટ ભરેલી છે. કેસરજળના ઘડા ભરેલા છે. હાથમાં પીચકારીઓ છે. સખાઓ અને સખીઓના યૂથ વચ્ચે જોરદાર હોળી ખેલ શરૂ થયો. એકબીજા ઉપર અબીલ-ગુલાલની પોટલીઓ ફેંકીને વાતાવરણને રંગોથી ભરી દીધું.

કેટલાક સખાઓ અને સખીઓ તાલબદ્ધ રીતે મૃદંગ, ઝાંઝ, ડફ વગેરે વગાડીને સુંદર હોળીગીતો ગાઈ રહ્યા છે. વચ્ચે વચ્ચે મુરલીના મધુર સ્વર પણ સંભળાઈ રહ્યા છે. આ રીતે હોળીખેલમાં તેઓ ખલનારાને પાનો ચડાવી રહ્યાં છે.

મસ્ત હોળીખેલ જામ્યો છે. ખેલતાં ખેલતાં રસિક શિરોમણી એવા શ્રીઠાકોરજીએ રાધાજીને પોતાની પાસે બોલાવ્યાં. તેમના હોળી ખેલાવવાના આ મનોરથથી પ્રસન્ન થયેલા શ્રીઠાકોરજીએ પોતાની વનમાળા રાધાજીના કંઠમાં પહેરાવી દીધી. આ લીલાનાં દર્શન કરતાં શ્રીહૃષિકેશજી કહે છે મારા પ્રભુ શ્રીશ્યામઘનસુંદર આ હોળીખેલથી ખૂબ રીઝ્યા છે અને પોતાની માળા શ્રીરાધિકાજીને પહેરાવે છે.

રસિયાઃ ફગુવા દે મોહન મતવારે
રસિયાઃ ફગુવા દે મોહન મતવારે

ફગુવા દે મોહન મતવારે,

બ્રજકી નારી ગાવે ગારી, દો બાપન કે બીચ ડોલે. (૧)

નંદજુ ગોરે જસોદા ગોરી, તુમ કહાં તે હો કારે,

પુરુષોત્તમ પ્રભુ જુવતિન હેતેં, ગોપભેખ લિયો અવતારેં (૨)

રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે
રસિયાઃ ડફ બાજે બાબા નંદઘર કે

(સ્વરઃ શ્રી મયંક શુક્લ)

ડફ બાજે બાબા નંદઘર કે,

ચલો સખી મિલ દેખન જઈએ, છૈલ ચિકનીયા નાગર કે,

અરુ બાજત હૈ ઢોલ દમામા, સુનીયત ઘાવ નગારન કે (૧)

નાચત ગાવત કરત ગુલાહલ સંગ સખા હે બરાબર કે,

પુરુષોત્તમ પ્રભુ કે સંગ ખેલત જખમારત ઘરવારન કે (૨)

રસિયાઃ આજ બિરજમેં હોરી રે રસિયા
રસિયાઃ આજ બિરજમેં હોરી રે રસિયા

(સ્વરઃ શ્રીમતી રૂપા ગાંધી)

આજ બિરજમેં હોરી રે રસિયા,

હોરી રે રસિયા, બરજોરી રે રસિયા, આજ બિરજમેં હોરી રે રસિયા. (૧)

કોન ગાંવ કો કુંવર કન્હાઈ, કોન ગાંવકી ગોરી રે રસિયા,

નંદગાંવકો કો કુંવર કન્હાઈ, બરસાનેકી ગોરી રે રસિયા. (૨)

પાંચ બરસકો કુંવર કન્હાઈ, સાત બરસકી ગોરી રે રસિયા,

ઈતતે આવે કુંવર કન્હાઈ, ઉતતે આઈ રાધે ગોરી રે રસિયા. (૩)

અબીર ગુલાલ ઓર અરગજા, કેસર પિચકારી મારી રે રસિયા,

સૂરસ્યામ પ્રભુ ચતુર શિરોમણી, કર ગયો મોંસે મનમાની રે રસિયા. (૪)

મારું મન મોહ્યું રે
મારું મન મોહ્યું રે, શ્રીગિરિધરલાલને લટકે,

લટકે ને વળી મટકે, મારું મન મોહ્યું રે શ્રી ગિરિધરલાલને લટકે.

મોર  મુકુટ  મકરાકૃત  કુંડલ,  પીતાંબરને  પટકે… મારું૦

વેણુ વગાડી વ્હાલે વશ કરી લીધાં, વેંત વાંસલડીના કટકે… મારું૦

હું જલ જમુના ભરવા ગઈ’તી, હેલ ચડાવીને અટકે… મારું૦

‘વલ્લભ’ના સ્વામી સંગ રંગભર રમતાં, ઘર ખોયા નવ ખટકે… મારું૦