જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ

જન્માષ્ટમીની વધાઈ

(રાગ-ધનાશ્રી)

સબ મિલિ મંગલ ગાવો માઈ ।

આજ લાલકો જન્મ દ્યોસ હૈ, બાજત રંગ વધાઈ ।।૧।।

આંગન લીપો ચોક પુરાવો, વિપ્ર પઢન લાગે વેદ ।

કરો સિંગાર શ્યામ સુંદર કો, ચોવા ચંદન મેદ ।।૨।।

આનંદ ભરી નંદજૂકી રાની ફૂલી અંગ ન સમાઈ ।

‘પરમાનંદદાસ’ તિહીં ઔસર બોહોત ન્યોછાવરિ પાઈ ।।૩।।

  • Share/Bookmark

Comments

One Response to “જન્માષ્ટમીની વધાઈ – સબ મિલિ મંગલ ગાવો માઈ”
  1. geeta Jobanputra says:

    No website

Speak Your Mind

Tell us what you're thinking...
and oh, if you want a pic to show with your comment, go get a gravatar!