શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી
(રચનાઃ શ્રીગુસાંઈજી)
(રાગ – બિલાવલ)
નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ ।
નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।।
મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે ।
સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।।
નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે ।
સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।।
ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના ।
બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા રુણમુરઃ સ્મારયસિમાર પિતુ રધુના ।।૩।।
અધિરજનિ હરિ વિહૃતિમીક્ષિતું કુવલયાભિધ સુભગ-નયના ન્યુષતિ [...]

  • Share/Bookmark

ચૈત્ર સુદ-૬, શ્રીયમુનાજીનો ઉત્સવ

(રાગ-આશાવરી)
હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન ।
માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ;
ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।।
ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ ।
સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।।
બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।
જોગી જતિ સતી સંન્યાસી, મગ્ન ભયે તિહારે [...]

  • Share/Bookmark

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ
રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી
(રાગઃ રામકલી)
પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે,
સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧)
તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે,
કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨)
ભાવાર્થઃ
શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. આપ નિર્ગુણ સ્વરૂપ છે, માટે પોતાના પ્રિયતમ પ્રભુની [...]

  • Share/Bookmark

ધન્ય શ્રી યમુના મા

[Audio clip: view full post to listen]ધન્ય શ્રી યમુના મા
ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો;
વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક)
તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી;
શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌
શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં;
વહાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના [...]

  • Share/Bookmark