શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્

।। શ્રી ગિરિરાજધાર્યાષ્ટકમ્ ।।

રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી

[Audio clip: view full post to listen]
(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)
સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.

ભક્તાભિલાષાચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશોવિસારી ।
કુમારતાનન્દિતઘોષનારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી ।।૧।।
ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાલલીલામાં દૂધ વગેરેની ચોરી કરી યશનો પ્રચાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ મારા પ્રભુ છે. (૧)
વ્રજાંગનાવૃંદસદાવિહારી, અંગૈર્ગુહાગારતમોપહારી ।

ક્રીડારસાવેશતમોડભિસારી, મમ પ્રભુઃ શ્રીગિરિરાજધારી [...]

  • Share/Bookmark

મધુરાષ્ટકમ્

।। મધુરાષ્ટકમ્ ।।

રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી

(છંદઃ તોટક)
[Audio clip: view full post to listen]
(સ્વરઃ રૂપા ગાંધી)

[Audio clip: view full post to listen]

(સ્વરઃ શ્રીમન્ત શ્રીરણજિતસિંહજી ગાયકવાડ)
સૌજન્યઃ શ્રીવલ્લભવિઠ્ઠલ ગ્રન્થ પ્રકાશન મંડલ ટ્રસ્ટ, વડોદરા.

અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ।।૧।।

હોઠ મધુર છે. મુખ મધુર છે. આંખ મધુર છે. હાસ્ય મધુર છે. [...]

  • Share/Bookmark

શ્રીવલ્લભશરણાષ્ટકમ્

શ્રીવલ્લભશરણાષ્ટકમ્
રચના – શ્રીહરિરાયજી
છંદ – અનુષ્ટુપ
નિઃસાધન જનોધ્ધાર પ્રકટીકૃતઃ ।
ગોકુલેશસ્વરૂપઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૧।।
નિઃસાધન મનુષ્યોનો ઉધ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રીગોકુલેશ સ્વરૂપ એવા શ્રીવલ્લભ (શ્રીમહાપ્રભુજી) મારો આશ્રય છે. (૧)
ભજનાનંદ – દાનાર્થં પુષ્ટિમાર્ગપ્રકાશકઃ ।
કરુણાવરણીયઃ શ્રીવલ્લભઃ શરણં મમ ।।૨।।
ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ (અનુગ્રહ) માર્ગને પ્રકટ કરનારા, કરુણા (દીનતા)થી પ્રાપ્ત કરી શકાય એવા શ્રીવલ્લભ મારો આશ્રય છે. (૨)
સ્વામિનીભાવ-સંયુક્ત-ભગવદ્​ભાવ-ભાવિતઃ [...]

  • Share/Bookmark

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં

આજે વધામણાં રે ચંપારણ્ય ધામમાં,
શ્રીલક્ષ્મણ ઘેર વલ્લભ પ્રભુ પ્રગટ્યા. વધામણાં રે૦
ઘર ઘરથી આવ્યા છે વૈષ્ણવ ટોળે મળી,

નવા નવા સહુ સાજ જો સજાવ્યા. વધામણાં રે૦

નિરખી રહ્યા સૌ હૈયે આનંદભરી,
શ્રીવલ્લભ  મુખ  જોઈ  હરખાયા. વધામણાં રે૦

ચંપારણ્ય ધામમાં નંદ મહોત્સવ છાયો,
નાચતાં  ગોપ  ગોપી  આવ્યાં. વધામણાં રે૦

ચંપારણ્યની ગલીઓમાં દહીંદૂધ વેરાયાં,
ગુલાલને  પુષ્પો  વરસાવ્યાં. વધામણાં રે૦
પુષ્ટિનો નાથ ઝૂલે સોનાના પારણે,
દાસ ‘ગોપીજન’ [...]

  • Share/Bookmark

શ્રીયમુનાષ્ટકમ્

।। શ્રીયમુનાષ્ટકમ્ ।।
રચનાઃ શ્રીમદ્ વલ્લભાચાર્યજી

[Audio clip: view full post to listen]
(સ્વરઃ લતા મંગેશકર, રાગ-કલ્યાણ)
[Audio clip: view full post to listen]
(સ્વરઃ માયા દિપક, રાગ-ભૈરવી)
[Audio clip: view full post to listen]
(સ્વરઃ માયા દિપક, રાગ-કલ્યાણ)
[Audio clip: view full post to listen]
(સ્વરઃ રૂપા ગાંધી)
—————————————————————————————
શ્રીમહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં સં.૧૫૪૮માં તેર વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામઘાટ ઉપર મુકામ [...]

  • Share/Bookmark