‘વૈષ્ણવ પરિવાર’
-
વર્ષમાં નિયમિત ચાલીસ પાનાના અગિયાર અંક અને એક ભેટપુસ્તક આપતું સંપ્રદાયનું એકમાત્ર માસિક
-
દરેક અંક ઉપર શ્રીપ્રભુની વિવિધ લીલાઓના સુંદર મલ્ટીકલર ચિત્રજી.
-
સરળ ગુજરાતી ભાષામાં ષોડષગ્રંથ, શ્રીમદ ભાગવતજી, સેવા, કીર્તન રસાસ્વાદ, સામગ્રી વગેરે વિષયોની વૈવિધ્યસભર વાચનસામગ્રી.
-
આ ઉપરાંત નવા પ્રકાશનો, સાંપ્રદાયિક સમાચાર, આગામી કાર્યક્રમોની માહિતી તો ખરી જ.
-
દુનિયાભરમાં 30,000 થી વધુ ગ્રાહક સંખ્યા ધરાવતું સંપ્રદાયનું એકમાત્ર માસિક.
-
વાર્ષિક લવાજમઃ (ભારતમાં) રૂ.80 અને (વિદેશમાં) રૂ.1200 / 30 US$ / 18 £
-
આજીવન લવાજમ સ્વીકરવામાં આવતું નથી.
-
લવાજમ સ્વીકાર – ફક્ત ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી.
|