|
| પુસ્તકનું નામઃ |
શિક્ષાપત્રનું આચમન ભાગ-૧
|
| લેખકનું નામઃ |
રમેશભાઈ વિ. પરીખ
|
| પુસ્તકની વિગતઃ |
શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત 'શિક્ષાપત્ર' પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી એકથી થી દસ શિક્ષાપત્રો.
|
|
| કિંમતઃ |
રૂપિયા 50 /-
|
એરમેલ પોસ્ટેજ (ભારત બહાર) |
રૂપિયા 175 /-
|
| વજન |
300 ગ્રામ
|
Available In Stock
|
|
|
|
| પુસ્તકનું નામઃ |
શિક્ષાપત્રનું આચમન ભાગ-૨
|
| લેખકનું નામઃ |
રમેશભાઈ વિ. પરીખ
|
| પુસ્તકની વિગતઃ |
શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત 'શિક્ષાપત્ર' પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી અગિયારથી વીસ શિક્ષાપત્રો
|
|
| કિંમતઃ |
રૂપિયા 50 /-
|
એરમેલ પોસ્ટેજ (ભારત બહાર) |
રૂપિયા 175 /-
|
| વજન |
300 ગ્રામ
|
Available In Stock
|
|
|
|
| પુસ્તકનું નામઃ |
શિક્ષાપત્રનું આચમન ભાગ-૩
|
| લેખકનું નામઃ |
રમેશભાઈ વિ. પરીખ
|
| પુસ્તકની વિગતઃ |
શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત 'શિક્ષાપત્ર' પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.
પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો પૈકી એકવીસથી થી ત્રીસ શિક્ષાપત્રો.
|
|
| કિંમતઃ |
રૂપિયા 50 /-
|
એરમેલ પોસ્ટેજ (ભારત બહાર) |
રૂપિયા 175 /-
|
| વજન |
300 ગ્રામ
|
Available In Stock
|
|
|