વૈષ્ણવ પરિવાર

120.00

Description

  • વર્ષમાં નિયમિત ચાલીસ પાનાના અગિયાર અંક અને એક ભેટપુસ્તક આપતું સંપ્રદાયનું એકમાત્ર માસિક
  • દરેક અંક ઉપર શ્રીપ્રભુની વિવિધ લીલાઓના સુંદર મલ્ટીકલર ચિત્રજી.
  • સરળ ગુજરાતી ભાષામાં ષોડષગ્રંથ, શ્રીમદ ભાગવતજી, સેવા, કીર્તન રસાસ્વાદ, સામગ્રી વગેરે વિષયોની વૈવિધ્યસભર વાચનસામગ્રી.
  • આ ઉપરાંત નવા પ્રકાશનો, સાંપ્રદાયિક સમાચાર, આગામી કાર્યક્રમોની માહિતી તો ખરી જ.
  • દુનિયાભરમાં 30,000 થી વધુ ગ્રાહક સંખ્યા ધરાવતું સંપ્રદાયનું એકમાત્ર માસિક.
  • વાર્ષિક લવાજમઃ (ભારતમાં) રૂ.120 અને (વિદેશમાં) રૂ.1800 / 35 US$ / 20 £
  • આજીવન લવાજમ સ્વીકરવામાં આવતું નથી.
  • લવાજમ સ્વીકાર – ફક્ત ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધી.

Reviews

There are no reviews yet.

Be the first to review “વૈષ્ણવ પરિવાર”

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Post comment