તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ

[ રાગઃ ઈમન ] તરહટી શ્રી ગોવર્ધન કી રહિયૈ, નિત પ્રતિ મદનગોપાલલાલ કે, ચરનકમલ ચિત્ત લઈયૈ. (૧) તન પુલકિત બ્રજ-રજમેં લોટત, ગોવિંદકુંડમેં ન્હઈયૈ, ‘રસિક પ્રીતમ’ હિત ચિત કી બાતેં, શ્રીગિરિધારી સોં કહિયૈ. (૨) ‘રસિક પ્રીતમ’ની છાપનાં પદો શ્રીહરિરાયજી રચિત છે. શ્રી હરિરાયજી ઇચ્છે છે કે શ્રીગોવર્ધન ગિરિરાજની તળેટીમાં રહીએ. ‘ગોવર્ધન’ શબ્દના બે અર્થ છે. (૧)…