ઐસી કો તુમ બિન કૃપા કરે

(રાગઃ ભૈરવ) ઐસી કો તુમ બિન કૃપા કરે, લૈત સરન તતછિન કરુનાનિધિ, ત્રિવિધ સંતાપ હરે (૧) સુફલ કિયો મેરો જનમ, મહાપ્રભુ પ્રભુતા કહિ ન પરે, પૂરન બ્રહ્મ કૃપા-કટાક્ષ તેં ભવ કોં ‘કુંભન’ તરે. (૨) ભાવાર્થઃ શ્રીમહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક કુંભનદાસજી બ્રહ્મસંબંધ લઈને શરણે આવ્યા, ત્યારે તેમના મનમાં જાગેલા ભાવ આ પદમાં તેમણે વર્ણવ્યા છે. તેમના વૈષ્ણવી…