સ્નાનયાત્રાનું પદઃ જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી

[રચના-ગોવિંદસ્વામી] [રાગ-બિલાવલ] જયેષ્ઠ માસ પૂન્યો ઉજિયારી કરત સ્નાન ગોવર્ધનધારી । શીતલ જલ ઘટ હાટક ભરિ ભરિ રજની અધિવાસન સુખકારી ।।૧।। વિવિધ સુગંધ પહોપકી માલા તુલસીદલ લે સરસ ર્સંવારી । કર લે શંખ ન્હવાવત હરિકો શ્રી વિઠ્ઠલ પ્રભુકી બલિહારી ।।૨।। તેસેઈ નિગમ પઢત દ્વિજ આગે તેસોઈ ગાન કરત વ્રજનારી । જે જે શબ્દ ચાર્યો દિશ વ્હે…

મેરે તો ગિરિધર હી ગુણગાન

(રચનાઃ કૃષ્ણદાસજી) મેરે તો ગિરિધર હી ગુણગાન, યહ મૂરત ખેલત નયન મેં, યેહી હૃદયમેં ધ્યાન. ચરનરેનુ ચાહત મન મેરે, યેહી દીજિયે  દાન, ‘કૃષ્ણદાસ’કી જીવનિ ગિરિધર, મંગલ રૂપ નિધાન. ભાવાર્થઃ શ્રીગિરિધરલાલનું ગુણગાન એ જ મારું જીવન છે. મારા એ પ્રભુ છે, પ્રિયતમ છે, તેથી તેમણે શ્રીગિરિરાજ ધારણ કરી, મારું રક્ષણ કર્યું. એ નિમિત્તે મને પોતાની પાસે…

ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી

શૃંગાર સન્મુખનું પદ રચનાઃ શ્રીકૃષ્ણદાસજી રાગઃ આસાવરી ગ્વાલિની કૃષ્ણદરસસોં અટકી, બારબાર પનઘટ પર આવત સિર જમુનાજલ મટકી. (૧) મદનમોહનકો રૂપ સુધાનિધિ પીબત પ્રેમરસ ગટકિ, ‘કૃષ્ણદાસ’ ધન્ય ધન્ય રાધિકા લોકલાજ સબ પટકી. (૨) ભાવાર્થઃ એક ગોપાંગના યમુનાજીના કિનારેથી યમુનાજલ ભરીને આવતી હતી. ત્યારે માર્ગમાં તેને શ્રીશ્યામસુંદરનાં દર્શન થયાં. પોતાનો અનુભવ આ ગોપાંગના કહી રહ્યાં છે. હે…