શૃંગારનું પદ

શૃંગારનું પદ શ્રીઠાકોરજીને સ્નાન કરાવ્યા પછી જ્યારે શૃંગાર કરવામાં આવતા હોય ત્યારે આ પદ ગવાય. આ પદને શૃંગાર ઓસરાનું પદ પણ કહેવાય. ઓસરો એટલે અવસર-શૃંગાર કરવાનો સમય. આ પદમાં પ્રભુને કેવા પ્રેમથી શૃંગાર ધરવામાં આવે છે, તેનું નિરૂપણ છે. (રચનાઃ વિષ્ણુદાસ) (રાગઃ બિલાવલ) આઓ ગોપાલ સિંગાર બનાઉં, વિવિધ સુગંધન કરૌ ઉબટનો પાછે ઉષ્ણ જલ લે…