શ્રીનાથજીનું વદનકમળ

શ્રીનાથજીનું વદનકમળ (રચનાઃ ભક્તકવિ દયારામ) [audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shri-Nathji-Nu-Vadankamal_Rupa-Gandhi.mp3|titles=Shri Nathji Nu Vadankamal_Rupa Gandhi] (સ્વરઃ રૂપા ગાંધી) જેણે એકવાર શ્રીનાથજીનું વદનકમળ જોયું. મનુષ્ય દેહ ધર્યો તેનો સફળ છે, જન્મ મરણ દુઃખ ખોયું….જેણે૦ કોટિ કલ્પનું મેલું થયેલું મન, એક પલકમાં ધોયું….જેણે૦ મેવાડ દેશમાં બિરાજે મારો વહાલમો, શેષ શંકરે ચિત્ત પ્રોયું….જેણે૦ કમળ ચોક રતન ચોક જગમોહન જોયું, રળ્યો એક બાકી સર્વે…

શ્યામ રંગ સમીપે ન જાવું

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2011/01/Shyam-Rang-Samipe_Rupa-Gandhi.mp3|titles=Shyam Rang Samipe_Rupa Gandhi] (રચનાઃ ભક્તકવિ દયારામ) (સ્વરઃ રૂપા ગાંધી) શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું… મારે૦ કોકિલાનો શબ્દ હું સુણું નહિ કાને, કાગવાણી શકુનમાં ન લાવું… મારે૦ નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નીરમાં ન નહાવું……

સાચા સગા છો શ્રીનાથજી

સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી… (૧) બીજું સગું તે સૌ મુખથી કહેવાનું, દુઃખમાં નહિ આવે કોઈ સાથજી… સોહાગી. (૨) અખિલ બ્રહ્માંડના ઈશ છે એ મહાપ્રભુ, જગતની દોરી જેને હાથજી… સોહાગી. (૩) એ પ્રભુને છોડી બીજે જયાં જયાં ભટકવું, ત્યાં ત્યાં ધુમાડાના બાથજી… સોહાગી. (૪) ‘ગોપાલલાલ’ એમના ચરણમાં જવાને, શરણે પડયો…

વાંકે અંબોડે શ્રીનાથજીને

વાંકે અંબોડે શ્રીનાથજી ને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભસુત સેવા કરે, એ શ્રી ગોકુલના રે ભૂપ. (૧) પાઘ બાંધે વહાલો જરકસી, ને સુંદર વાઘા સાર, પટકા તે છે પચરંગના, સજીયા તે સોળે શૃંગાર. (૨) કેસરી તિલક સોહામણા, નાસિકા વેસર સાર, ચિબુકની અતિ કાંતિ છે, કંઠે મોતીના હાર. (૩) હડપચીએ હીરલો ઝગમગે, તેના તેજ તણો નહીં…