શ્રીયમુનાષ્ટપદી

શ્રીયમુનાષ્ટપદી (રચનાઃ શ્રીગુસાંઈજી) (રાગ – બિલાવલ) નમો દેવિ યમુને નમો દેવિ યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ્ । નિજનાથ માર્ગ-દાયિની કુમારી કામ-પૂરિકે કુરૂ ભક્તિરાયમ્ ।।ધ્રુવ।। મધુપકુલ-કલિત કમલાવલિ-વ્યાપદેશ ધારિત શ્રીકૃષ્ણયુત ભક્ત હૃદયે । સતત-મતિ-શયિત હરિ-ભાવના-જાત-તત્સારૂપ્ય ગદિત હૃદયે ।।૧।। નિજ-કૂલ-ભવ વિવિધ-તરુ-કુસુમ-યુત નીર શોભયા વિલસ-દલિ વૃંદે । સ્મારયસિ ગોપીવૃંદ-પૂજિત-સરસ-મીશવ પુરાનંદ કંદે ।।૨।। ઉપરિચલ-દમલ-કમલા-રુણદ્યુતિ-રેણુ પરિમિલિત જલભરેણામુના । બ્રજયુવતિ કુચ કુંભ કુંકુંમા…

ચૈત્ર સુદ-૬, શ્રીયમુનાજીનો ઉત્સવ

(રાગ-આશાવરી) હમ લઈ શ્યામ શરણ યમુનાકી, તિહારે ચરણ મૈયા લાગો રી ધ્યાન । માતા તિહારી સંજ્યા તારન, પિતા તિહારે સૂરજ ભાનુ; ધર્મરાય-સે બંધુ તિહારે, પતિ તિહારે શ્રીભગવાન ।।૧।। ઊંચે નીચે પર્વત કહિયેં, પર્વતરાયે પાષાણ । સાત સમુદ્ર ભેદ કેં નિકસી, એસી હૈ શ્રીયમુનાજી બલવાન ।।૨।। બ્રહ્મા જાકો ધ્યાન ધરત હૈ, પંડિત વાંચત વેદ પુરાન ।…

પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે

શ્રીયમુનાજીનું પદ રચનાઃ ગો. શ્રીવ્રજપતિજી (રાગઃ રામકલી) પ્રિય સંગ રંગ ભરિ કરિ વિલાસે, સુરત રસસિંધુ મેં અતિ હી હરસિત ભઇ; કમલ જ્યોં ફૂલત રવિ પ્રકાસે (૧) તન તે મન તે પ્રાણ તે સર્વદા કરત હૈ; હરિસંગ મૃદુલહાસે, કહત ‘વ્રજપતિ’ તુમ સબન સોં સમજાય; મિટે યમ ત્રાસ ઇનહી ઉપાસે (૨) ભાવાર્થઃ શ્રીયમુનાજી શ્રીઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે.…

ધન્ય શ્રી યમુના મા

[audio:http://www.vaishnavparivar.org/vaishnavparivar/Pushtigeet1/wp-content/uploads/2010/08/018-Dhanya-Shri-Yamuna-Krupa-Kari.mp3|titles=Dhanya Shri Yamuna Krupa Kari] ધન્ય શ્રી યમુના મા ધન્ય શ્રીયમુના મા! કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો; વ્રજની રજમાં અહર્નિશ અમને, સ્થિર કરીને સ્થાપજો… (ટેક) તમો મોટાં છો શ્રી મહારાણી, તમે જીવ તણી કરુણા જાણી; શરણે લેજો અમને તાણી, ધન્ય શ્રી યમુના મા, કૃપા કરી. ◌ શ્રીવૃંદાવનની વાટમાં, ન્હાવું શ્રીયમુના ઘાટમાં; વહાલે રાસ…